Make Sandesh your homepage| My Page | Archive | News@Desktop | Gujarati Calendar Reading Problem?
Last Updated: Jan 06,2009 02:20:21 AM IST
Skip Navigation Links
Home
National
Gujarat
Business
World
Sports
Entertainment
Supplements
Astrology
Money Transfer
Classified
Breaking News ક્રેડિટ કાર્ડની સરખામણીમાં ડેબિટ કાર્ડનો ઉપયોગ વધ્યો | પતિનું ગુપ્તાંગ સળગાવી દેનારી ભારતીય મહિલા સામે હત્યાનો ગુનો | એર ઇન્ડિયાએ ૧૦ એર હોસ્ટેસને પાણીચું આપ્યું | કોમર્સ ઓબામાની ટીમના પ્રધાન રિચાર્ડસનનું રાજીનામું | ગાઝામાં ભૂમિગત હુમલા સાથે આક્રમણને વેગ આપતું ઇઝરાયલ |
Home >Gujarat
Ahmedabad News
  ખૂની બિલ્ડર અમૃત પટેલની જનમટીપની સજા માફ
પારદર્શક, ભ્રષ્ટાચારમુક્ત વહીવટ અને સુશાસન આપવાના કંઇ કેટલાય વાયદાઓ આપીને બહુમતીથી ચૂંટાઇ આવેલી ગુજરાતની ભાજપ સરકારની કરણી અને કથનીમાં આસમાન-જમીન જેટલું અંતર હોવાનું છેલ્લા એક વર્ષમાં બનેલા કેટલાક બનાવો બાદ બહાર આવ્યું છે.
06/01/2009
  નવી ઉદ્યોગ નીતિમાં સપનાનો વેપાર મેગા અને કોર પ્રોજેક્ટ્સ પર ભાર
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૦૯ પૂર્વે આજે રાજ્ય સરકારે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી છે જે વિશ્લેષકોના મતે સપનાના વેપારસમાન છે. સરકારે રાજ્યના સામાજિક અને આર્િથક સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને ગુણવત્તાયુક્ત મૂડીરોકાણ આકર્ષવા, મેઇડ ઇન ગુજરાત ...
06/01/2009
  ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો તા.૧૭મી માર્ચથી થનારો પ્રારંભ
પરીક્ષા કયારે લેવાશે તેવી વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૧૦,૧૨ની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. ધો.૧૦ની ૧૭મીથી ૩૦મી માર્ચ અને ધો.૧૨ની ૧૭થી ૩૧મી માર્ચ દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં આશરે કુલ ૧૨ લાખ ..
06/01/2009
  ટ્રક ઓપરેટરોની હડતાળનો શાંતિપૂર્ણ પ્રારંભ : મક્કમ લડત આપવાનો નિર્ધાર
દેશભરમાં ટ્રક ઓપરેટરોની હડતાળનો ગઇકાલે મધરાતે ૧૨ વાગ્યાથી પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતની મોટા ભાગની ટ્રકો પણ આજે સંપૂર્ણપણે જોડાઇ ગઇ હોવાનો દાવો અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા કરાયો હતો. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટ્રક હડતાળના કારણે ...
06/01/2009
Baroda News
  દેશવ્યાપી ટ્રાન્સપોર્ટ હડતાળના પગલે ગોલ્ડન ચોકડી ખાતે ચક્કાજામ
ડીઝલના ભાવમાં ઘટાડો, ટોલટેક્ષ નાબૂદી તથા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને રાહત પેકેજ આપવાની માંગણીના ટેકામાં ટ્રાન્સપોર્ટ હડતાળના એલાનમાં વડોદરા સહિત ગુજરાતના ટ્રાન્સપોર્ટરો જોડાયા હતાં. હડતાળના સમર્થનમાં આજે શહેર સહિત રાજયના એક પણ ટ્રક ચાલકે ટ્રકમાં માલ ભર્યો ન હતો તેમજ શહેર નજીક ..
06/01/2009
  જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓમાં હડતાળથી દરરોજ એક હજાર કરોડનું નુકશાન થશે
દેશની જાહેર ક્ષેત્રની ૧૪ ઓઇલકંપનીઓના  ૫૦,૦૦૦ અધિકારીઓ આગામી તા.૭મીથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર જશે. વેતન વધારા તથા બોમ્બે હાઇ ખાતે સિક્યુરિટી વ્યવસ્થા લશ્કર, નેવીને સુપ્રત કરવા સહિતની ૧૧ મૂદ્દાની માંગણીના ટેકામાં આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
06/01/2009
  બોગસ દસ્તાવેજ દ્વારા ક્રેડિટકાર્ડ મેળવી HDFC બેંક સાથે રૃ.૬ લાખની ઠગાઈ
એચ.ડી .એફ .સી બેન્કમાં બનાવટી દસ્તાવેજો રજૂ કરી ક્રેડિટકાર્ડ મેળવનાર યાકુતપુરાનાં રહીશે ક્રેડિટકાર્ડનાં ઉપયોગથી વાપરેલા રૃ૬,૮૮૩૨૮ રૃપિયા ભરપાઇ નહી કરી છેતરિંપડી અને વિશ્વાસધાત કર્યો હોવાની ફરિયાદ બેન્કનાં મેનેજરે કારેલીબાગ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
06/01/2009
  ONGCમાંથી ૪વર્ષમાં ૧ હજાર જેટલા અધિકારીઓનાં રાજીનામા
કેન્દ્ર સરકાર દ્વારા જાહેરક્ષેત્રની ઓઇલકંપનીઓના અધિકારીઓના વેતન વધારા સંદર્ભમાં કોઇ પગલાં ન લેવામાં આવતા છેલ્લા ચાર વર્ષમાં જ ઓએનજીસીમાંથી ૧૦૦૦ અધિકારી ઓએ રાજીનામા આપી દીધા હતા.દેશની પ્રથમ નંબરની ઓઇલ કંપનીમાંથી ૧૦૦૦ અધિકારીઓના રાજીનામાની બાબત નાની સૂની નથી.
06/01/2009
Surat News
  ટ્રક હડતાળને કારણે ટેક્ષ્ટાઈલ અને હજીરાના ઉદ્યોગોનું કરોડો રૃપિયાનું ટર્નઓવર ખોરવાયું
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સ્પોર્ટ કોંગ્રેસ દિલ્હી દ્વારા શનિવારે મધરાતથી દેશભરમાં અચોક્કસ મુદતની ટ્રક હડતાળનું એલાન આપવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગજુરાતના તમામ ટ્રાન્સ્પોર્ટ સંગઠનો જોડાયા છે. ટ્રક હડતાળને કારણે માત્ર હજીરા અને ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને કરોડો રૃપિયાનું ટર્નઓવર ખોરવાતા નુકશાનનો સામનો કરવાનો વખત આવ્યો છે.
06/01/2009